google news

BJP 2022 Candidate List PDF Download | ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી

BJP 2022 Candidate List PDF Download: ગુજરાતમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી BJP દ્વારા જાહેર કરવામાં આવી છે. જાણો કયા કયા મોટા માથાઓને મળી ટિકિટ.

ગુજરાત ચૂંટણી 2022 માટે બીજેપી ઉમેદવારોની યાદી: આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 182 બેઠકો માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી.

ભાજપે પ્રથમ તબક્કાની 58 બેઠકોમાંથી 57 અને બીજા તબક્કાની 55 બેઠકોમાંથી 48 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારની યાદી આજે જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞીક ચૂંટણી લડવાના છે.

ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને સપ્તાહ વીતી ગયું. અત્યાર સુધીમાં કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદી બહાર પાડીને 43 ઉમેદવારો જાહેર કર્યા.

BJP 2022 Candidate List PDF Download
BJP 2022 Candidate List PDF Download | ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી 2

CM ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા થી લડશે

CM ભુપેન્દ્ર પટેલ 41- ઘાટલોડિયા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે.

કઇ બેઠક માટે કોણ ઉમેદવાર

ઉમેદવારોના નામબેઠક
પી.કે. પરમારદસાSI(SC)
કિરીટસિંહ રાણાલીંબડી
જિજ્ઞા પંડ્યાવઢવાણ
શામજી ચૌહાણચોટીલા
પ્રકાશ વરમોરાધ્રાંગધ્રા
કાંતિ અમૃતિયામોરબી
દુર્લભજીટંકારા
જીતુ સોમાણીવાંકાનેર
ઉદય કાનગડરાજકોટ ઈસ્ટ
ડો. દર્શિતા શાહરાજકોટ વેસ્ટ
રમેશ ટિલાળારાજકોટ સાઉથ
ભાનુંબેન બાબરીયારાજકોટ રૂરલ(SC)
કુંવરજી બાવળિયાજસદણ
ગીતાબા જાડેજાગોંડલ
જયેશ રાદડિયાજેતપુર
ધોરાજી
મેઘજી ચાવડાકાલાવાડ(SC)
રાઘવજી પટેલજામનગર રૂરલ
રીવાબા જાડેજાજામનગર નોર્થ
પ્રધુમનસિંહ જાડેજાઅબડાસા
અનુરૂધ્ધ વેમાંડવી
કેશુભાઈ પટેલભુજ
ત્રિકમ છાંગાઅંજાર
માલતી મહેશ્વરીગાંધીધામ
વિરેન્દ્રસિંહ જાડેજારાપર
અકબરીજામનગર સાઉથ
ચીમનભાઈ ધરમશીભાઈ સાપરીયાજામજોધપુર
ખંભાળિયા
પબુભા માણેકદ્વારકા
બાબુ બોખરીયાપોરબંદર
કુતિયાણા
માનસિંહ પરમારમાણાવદર
ભગવાનભાઈ બારડજૂનાગઢ
ડો. પ્રધુમન વાજાવિસાવદર
કાળુભાઈ રાઠોડકેશોદ
માંગરોળ
માનસિંહ પરમારસોમનાથ
ભગવાનભાઇ બારડતાલાલા
ડો. પ્રધુમન વાજાકોડીનાર(SC)
કાળુ રાઠોડઉના
જે.વી કાકડીયાધારી
કૌશિક વેકરીયાઅમરેલી
જનક તડાવિયાલાઠી
મહેશ કસવાલાસાવરકુંડલા
હિરા સોલંકીરાજુલા

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો