ભારતના વડાપ્રધાનોની યાદી અને ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય
ભારતના વડાપ્રધાનોની યાદી અને ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય જવાહરલાલ નેહરુ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી
ભારતના વડાપ્રધાનોની યાદી: Bharatna Vada pradhano ni yadi, ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.
ભારતના વડાપ્રધાનોની યાદી અને ભારતના વડાપ્રધાનો વિશે ટૂંકમાં પરિચય જવાહરલાલ નેહરુ ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી