વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 @vsb.dpegujarat.in, vsb.dpegujarat merit list 2023
વિદ્યાસહાયક ફાઇનલ મેરીટ લિસ્ટ 2023 : વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ – ગુજરાતી માધ્યમ) વર્ષ ૨૦૨૨ સામાન્ય ભરતી અનુસંધાને ઉમેદવારોની ફાઇનલ મેરીટ યાદી http://vsb.dpegujarat.in વેબ સાઇટ ઉપર તા. 09-01-2023 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. ઉમેદવાર સામાન્યના મેરીટ માટે સામાન્ય લોગિન પર ક્લીક કરી તેમના અરજીપત્રકમાં દર્શાવેલ TET પરીક્ષાનો નંબર … Read more