google news

GSEB SSC 10th Result 2023: ધોરણ 10 રિઝલ્ટ 2023, જુઓ ક્યારે આવશે પરિણામ

SSC 10th Result 2023: ધોરણ 10 ના પરિણામ ની વાર જોતા વિદ્યાર્થીઓ માટે આવ્યા નવા સમાચાર, જાણો ક્યારે આવશે ધોરણ 10 નું રીઝલ્ટ. તાજેતર માં ધોરણ 10 ની બોર્ડ ની પરિક્ષાઓ પુરી થઇ અને હવે વિદ્યાર્થીઓ (SSC 10th Result 2023) પરિણામ ની કાગ દોરે રાહ જોઈ રહ્યા છે. આ આર્ટિકલ માં અમે ધોરણ 10 નું પરિણામ ક્યારે આવશે તેની ચર્ચા કરીશું.

SSC 10th Result 2023 @gseb.org

પોસ્ટનું નામSSC 10th Result 2023
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખજૂનના પહેલા વીકમાં
વેબસાઈટgseb.org

ખાસ નોંધ : ધોરણ 10 પરિણામ બાબત વિવિધ સમાચારો પત્રો અને લેખો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી તેની સત્યતાની ખાતરી અમે કરતા નથી. આ પોસ્ટ ફક્ત તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે , ચોક્કસ માહિતી માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.

SSC 10th Result 2023
GSEB SSC 10th Result 2023: ધોરણ 10 રિઝલ્ટ 2023, જુઓ ક્યારે આવશે પરિણામ 2

ધોરણ 10 રિઝલ્ટ 2023

➡ આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.

➡ આ બોર્ડની પરીક્ષા અંગે જે-તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

આ રીતે જાણો તમારું પરિણામ :

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.
ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ 2023ની જાહેરાત બાદ, લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ લઈ શકશે. ગુજરાત બોર્ડ SSSC 10th Result 2023 તારીખ, વેબસાઇટ અને 10મા પરિણામની અન્ય વિગતો વિશે વિગતવાર જાણવા માટે વેબપેજ સાથે જોડાયેલા રહો.

  1. પ્રશ્ન 1. ગુજરાત બોર્ડ GSEB ધોરણ 10 નું પરિણામ 2023 ક્યારે જાહેર કરશે ?

    જવાબ : GSEB એ જૂન, 2023 ના રોજ ગુજરાત બોર્ડ ધોરણ 10 નું પરિણામ જાહેર કરશે.

  2. પ્રશ્ન 2. શું રાજ્ય બોર્ડ GSEB એ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા પધ્ધતિ માં ફેરફાર કર્યો છે ?

    જવાબ : અહેવાલો મુજબ, વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે પરીક્ષાની પદ્ધતિ આગળના વર્ષ (2020-2021) જેવી જ રહેશે.

  3. પ્રશ્ન 3. ગુજરાત બોર્ડ વર્ષ 2023 માટે ધોરણ 10ની પરીક્ષા માટે પાસિંગ માર્કસ કેટલા છે ?

    જવાબ : ધોરણ 10 ની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% ગુણ મેળવવા જોઈએ.

સોસિઓ એજ્યુકેશનના ન્યૂઝડેસ્ક સાથે ભારત અને વિશ્વભરના નવીનતમ સમાચાર અને વિકાસને અનુસરો. સ્થાનિક મુદ્દાઓથી લઈને રાષ્ટ્રીય ઘટનાઓ અને વૈશ્વિક બાબતો સુધી

4 thoughts on “GSEB SSC 10th Result 2023: ધોરણ 10 રિઝલ્ટ 2023, જુઓ ક્યારે આવશે પરિણામ”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો