ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022: પોલીસ મહાનિર્દેશકની કચેરી, સી.સાઈ.ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની 35 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.લાયકાત અને રસ ધરાવતા ઉમેદવાર આ ભરતી માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે.અરજી ફોર્મ તારીખ 30 ઓગસ્ટ 2022 થી 09 સપ્ટેમ્બર 2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.
ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022
ગુજરાત રાજ્યના વિવિધ શહેર તથા જિલ્લાના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ટેક્નિકલ એક્સપર્ટની જગ્યાઓ હંગામી ધોરણે 11 મહિનાના કરાર આધારે ભરવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ઓફલાઇન પ્રકારે અરજીઓ મંગાવવામાં આવે છે.ટેક્નિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે.ભરતીની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ જાહેરાત વાંચો.
આ પણ જુઓ: ગુજરાત ટપાલ વિભાગ વડોદરા ભરતી 2022
સંસ્થાનું નામ | સી.આઈ.ડી. ક્રાઈમ,ગાંધીનગર |
પોસ્ટનું નામ | ટેક્નિકલ એક્સપર્ટ |
કુલ જગ્યાઓ | 35 |
જોબ લોકેશન | ગુજરાત |
અરજીનો પ્રકાર | ઓફલાઇન |
ઓફલાઇન ફોર્મની છેલ્લી તારીખ | 09 સપ્ટેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | www.cidcrime.gujarat.gov.in |
ગુજરાત CID ક્રાઈમ ભરતી 2022
સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની 35 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
પોસ્ટનું નામ | જગ્યાઓ |
ટેક્નિકલ એક્સપર્ટ | 35 |
સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા અથવા સંલગ્ન સંસ્થામાંથી Msc IT Security/Msc ડિજિટલ ફોરેન્સિક/Msc સાયબર સિક્યુરિટી/BE or B.Tech in E&C/BE or B.Tech in કોમ્પ્યુટર એન્જીનીયર/BE or B.Tech in કોમ્પ્યુટર સાયન્સ/BE or B. Tech in IT/Information Communication Technology અંગેની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
અનુભવ: ઓછામાં ઓછો 02 વર્ષનો સાયબર સિક્યુરિટી અથવા ડિજિટલ ફોરેન્સિક અથવા સાયબર ઇન્વેસ્ટિંગેશનનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
આ પણ જુઓ: ગુજરાત અગ્નિવીર આર્મી ભરતી 2022
સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી એપ્લિકેશન પ્રોસેસ
લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ www.cidcrime.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરીને જરૂર પ્રમાણપત્રો ની નકલ જોડીને તારીખ 09 સપ્ટેમ્બર 2022 સુધીમાં “પોલીસ મહાનિર્દેશકશ્રી,સી.આઈ.ડી ક્રાઈમ અને રેલ્વેઝની કચેરી,સેકટર 18,પોલીસ ભવન,ચોથો માળ,ગુ.રા. ગાંધીનગર-382018” ના સરનામાં પર રજીસ્ટર પોસ્ટ થી અરજી મોકલવાની રહેશે.
સી.આઈ. ડી ક્રાઈમ સાયબર એક્સપર્ટ પગાર ધોરણ
સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ની ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને માસિક રૂપિયા 25000/- ફિક્સ પગરધોરણ આપવામાં આવશે.
ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
સોસિઓ એજ્યુકેશન હોમપેજ | અહીં ક્લિક કરો |

ટેક્નિકલ એક્સપર્ટ ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો
-
સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે?
સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.
-
ટેક્નિકલ એક્સપર્ટ ની ભરતી માટે ફોર્મ કઈ રીતે ભરી શકાશે?
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારે ઓફલાઇન અરજી કરવાની રહેશે.
-
સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ નું પગાર ધોરણ શુ છે?
સિલેક્ટ થયેલા ઉમેદવાર ને માસિક ફિક્સ રૂ.25000/- પગાર આપવામાં આવશે.
-
સી.આઈ. ડી ક્રાઈમ ટેક્નિકલ એક્સપર્ટ ભરતીના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઓફલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 09 સપ્ટેમ્બર 2022 છે.
લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ SOCIOEDUCATIONS.COM ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
Mera nam Rohit rathod he aor muje Cid bana he
Mera nam Rohit rathod he aor muje Cid bana he aor me bohot menet kiyi he taykyu alll