Har ghar tiranga DP Maker: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ, બધાજ પોતાની DP માં તિરંગો DP લગાવે

Har ghar Tiranga Dp Maker: દેશમા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વતે ઉજવણી ચાલી રહિ છે. ગયા વર્ષે આપણે સ્વાતંત્ર્ય દિવસ પર હર ઘર તિરંગા અભિયાન અન્વયે આપણા ઘરે તિરંગો ફરકાવ્યો હતો અને આપણે બધાએ સોશીયલ મીડીયા પ્રોફાઇલ પીકચર મા તિરંગો રાખ્યો હતો. આ વર્ષે મેરી મિટ્ટી મેરા દેશ અન્વયે દેશની માટીને નમન કરી સેલ્ફી અપલોડ કરવાની છે અને દેશ માટે શહિદ થયેલા શહિદોના બલિદાનને યાદ કરવાનો અવસર છે. સાથે સાથે આ વર્ષે પણ આપણે સ્વાતંત્ર્ય દિવસે ઘરે તિરંગો ફરકાવવાનો છે અને આપણા પ્રોફાઇલ પીકચર મા 15 ઓગષ્ટ સુધી તિરંગો રાખવા વડાપ્રધાન તરફથી અપીલ કરવામા આવી છે.

Har ghar tiranga DP Maker
Har ghar tiranga DP Maker: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી અપીલ, બધાજ પોતાની DP માં તિરંગો DP લગાવે 2

અમે અમારા તમામ વાચકો, ખાસ કરીને અમારા સાથી ભારતીયો અને યુવાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ લેખની અંદર, અમારો ઉદ્દેશ્ય તમને હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડની જટિલ સમજ પ્રદાન કરવાનો છે. તમે દરેક વિગતને સમજો તેની ખાતરી કરવા માટે, અમે તમને ધ્યાનપૂર્વક વાંચવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.

Har Ghar Tiranga

  • 15 મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કરી અપીલ
  • 15 ઓગષ્ટ સુધી લોકોને તેમની ડીપી બદલવા અને ત્રિરંગો ઝંડો લગાવવાની અપીલ કરવામા આવી છે.
  • PM મોદીએ પણ બદલ્યું તેમના ટવીટર એકાઉન્ટ્સનું DP

હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના Tweeter એકાઉન્ટ પરથી એક પોસ્ટમાં લખવામા આવ્યુ છે કે, ‘હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી મા તિરંગો રાખીએ અને દેશ સાથેના આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવવામાં યોગદાન આપીએ. PM મોદીએ સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાન અન્વયે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વિટરનો ડીપી બદલ્યો છે અને હવે તેમના ડીપી પર તિરંગા ઝંડાનો ફોટો છે.

હર ઘર તિરંગા પ્રમાણપત્ર ડાઉનલોડ કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી DP

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ પિક્ચર બદલીને રાષ્ટ્રધ્વજ ‘ત્રિરંગા’ની તસવીર સેટ કરી દીધી છે. સાથ સાથે તેમણે દેશવાસીઓને તેમના પ્રોફાઇલ પીકચર મા તિરંગો રાખી તિરંગા ઉત્સવ ઉજવવા માટે એક આંદોલનના રૂપમાં આવું કરવાની પણ અપીલ કરી છે.

સંસ્કૃતિ મંત્રાલયના તરફથી મળતી માહિતી મુજબ ,હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસમાં લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જનભાગીદારી વધવાથી આ અભિયાન એક જન આંદોલન બની ગયું છે. અને લોકો હર ઘર તિરંગા અભિયાનમા ખૂબ જ જોડાઇ રહ્યા છે.

Har ghar tiranga DP Maker

કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અભિયાનને લઈને દેશ ના લોકોમાં ઘણો ઉત્સાહ છે, જેને ગયા વર્ષે પ્રથમ વખત લોન્ચ કરવામાં આવ્યો ત્યારે દેશવાસીઓ તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.તેમણે કહ્યું કે અમે 2023માં હર ઘર તિરંગા અભિયાનને એ જ સ્કેલ અને પ્રતિબદ્ધતા સાથે ઉજવવાનું લક્ષ્ય રાખવામા આવ્યુ છે જે અમે ગયા વર્ષે કર્યું હતું. ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી માટે જે તૈયારીઓ કરવામાં આવી હતી તે તમામ તૈયારીઓ આ વર્ષે પણ કરવામાં આવી છે.

ફોટોવાળુ તિરંગા કાર્ડ બનાવો ઓનલાઇનઅહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-1અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-2અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-3અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-4અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-5અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-6અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-7અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-8અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-9અહિં કલીક કરો
તિરંગા ઈમેજ મેકર ડીઝાઇન-10અહિં કલીક કરો
Indian Flag DP Makerઅહિં કલીક કરો

હર ઘર તિરંગા પ્રમાણપત્ર શું છે ?

13મીથી 15મી ઓગસ્ટ દરમિયાન હાથ ધરવામાં આવેલી હર ઘર તિરંગા પ્રમાણપત્ર પહેલ, નાગરિકોને તેમના નિવાસસ્થાન પર ગર્વથી રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રમાણપત્રો મેળવવા માટે સશક્ત બનાવે છે. સરકારે એક સમર્પિત વેબસાઈટ તૈયાર કરી છે, હર ઘર તિરંગા, પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે.

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!