IOCL એપ્રેન્ટીસ ભરતી 2022 : ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડનું પાઈપલાઈન્સ ડિવિઝન આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં કુલ 465ની સંખ્યામાં ટેકનિશિયન એપ્રેન્ટિસ અને ટ્રેડ એપ્રેન્ટિસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવે છે. IOCL એપ્રેન્ટિસ ભરતી 2022માં ભાગ લેવા માંગતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરો.

IOCL એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ ટાઈટલ | IOCL એપ્રેન્ટીસ ભરતી 2022 |
પોસ્ટ નામ | IOCL એપ્રેન્ટિસ ભરતી 2022 |
કુલ જગ્યા | 465 |
ગુજરાત જગ્યા | 87 |
સ્થળ | ભારત |
અરજી છેલ્લી તારીખ | 30/11/2022 |
સત્તાવાર વેબ સાઈટ | www.iocl.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
IOCL ભરતી 2022
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 465 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેની માહિતી આ લેખમાં આપવામાં આવી છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એપ્રેન્ટીસ ભરતી 2022
પોસ્ટ ને લગતી માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
IOCL એપ્રેન્ટિસ ભરતી 2022
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) દ્વારા ટ્રેડ અને ટેક્નિશિયન એપ્રેન્ટિસની 465 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં સિલેક્ટ થનાર ઉમેદવારને પોસ્ટ પ્રમાણે અલગ અલગ પગાર આપવામાં આવશે
IOCL એપ્રેન્ટીસ શૈક્ષણિક લાયકાત
ધોરણ 12 પાસ, ITI પાસ, સ્નાતક અને ડીપ્લોમા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
IOCL એપ્રેન્ટીસ વય મર્યાદા
- 18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.
- અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.
સમય મર્યાદા
- ટેકનિશિયન એપ્રેન્ટિસ : 1 વર્ષ
- ટ્રેડ એપ્રેન્ટિસ : 1 વર્ષ
- ડેટા એન્ટ્રી ઓપરેટર અને ડોમેન્સ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર : 15 મહિના
IOCL એપ્રેન્ટીસ પગાર / સ્ટાઇપેન્ડ
- નિયમો મુજબ પગાર / સ્ટાઇપેન્ડ મળવાપાત્ર છે.
IOCL એપ્રેન્ટીસ ભરતી પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા / ડોક્યુમેન્ટ વેરિફિકેશન / મેરીટ આધારે થશે. (નિયમો મુજબ).
IOCL એપ્રેન્ટીસ ભરતી અરજી પ્રક્રિયા
- લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ www.iocl.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
IOCL એપ્રેન્ટીસ ભરતી અરજી કરવાની તારીખ
- અરજી શરૂ તારીખ : 10 નવેમ્બર 2022
- અરજી છેલ્લી તારીખ : 30 નવેમ્બર 2022
નોંધ : ભરતીને લગતી વધારાની માહિતી માટે સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો પછી જ અરજી કરો
ઓફિશિયલ જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
-
IOCL દ્વારા એપ્રેન્ટીસની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
IOCL દ્વારા એપ્રેન્ટીસની ૪૬૫ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
-
IOCLની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?
IOCLની સત્તાવાર વેબ સાઈટ www.iocl.com છે.
-
IOCL એપ્રેન્ટિસ ભરતીની ઉંમર મર્યાદા શુ છે?
IOCL એપ્રેન્ટિસ ભરતીની ઉંમર મર્યાદા 18 થી 24 વર્ષ છે.