IPL 2023 Time Table: 31 માર્ચથી શરૂ થશે, પ્રથમ મેચ અમદાવાદમાં રમાશે

IPL 2023 Time Table: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ TATA Indian Premier League 2023 Time Table (TATA IPL 2023 Schedule) જાહેર કર્યું છે. IPL 2023 ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ અમદાવાદ ખાતે યોજાશે. IPL 2023ની તમામ મેચો ભારતના વિવિધ શહેરોમાં યોજાશે. મેચની લગતી તમામ માહિતી આપડે સમજીએ.

IPL 2023 Time Table
31 માર્ચથી શરૂ થશે

IPL 2023 Time Table

પોસ્ટનું ટાઇટલIPL 2023 Time Table
પોસ્ટનું નામઇન્ડીયન પ્રીમિયર લીગ 2023
IPL શરુ તારીખ31 માર્ચ, 2023
સમાપ્તિ તારીખ28 મે, 2023
હોસ્ટ (Host)ભારત (India)
કુલ ટીમ10
કુલ મેચ74
વેબસાઈટiplt20.com

IPL 31 માર્ચથી શરૂ થશે


પ્લે ઓફ અને ફાઈનલ માટેના સમયપત્રક અને સ્થળોનો જાહેરાત પછીથી કરવામાં આવશે. TATA IPL 2023ની સમિટ ફ્લેશ 28 મે 2023ના રોજ રમાશે.

પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે મેચ


IPL 2023ની પ્રથમ મેચ 31 માર્ચના રોજ શરૂ થશે જે પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. સંપૂર્ણ ટાઈમટેબલ નીચે મુજબ છે

70 લીગ મેચો રમાશે


IPL 2023 Time Table જાહેર થયું તે મુજબ આ વખતે કુલ 70 લીગ મેચ રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં 10 ટીમની વચ્ચે કુલ 70 મેચ યોજવામાં આવશે. આ વખતે 18 ડબલ હેડર યોજાશે.

12 સ્થળ પર રમાશે મેચ


IPL 2023ની કુલ 70 મેચ 10 ટીમો 12 સ્થળો પર રમશે. આ વખતે મેચો અમદાવાદ, લખનઉ, મોહાલી, બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, ચેન્નઈ, કોલકત્તા, જયપુર, મુંબઈ, ગુવાહાટી, ધર્મશાળાના મેદાનોમાં રમાશે.

IPL 2023 ટીમનું લિસ્ટ

  1. મુંબઈ ઇન્ડિયન્સ
  2. કોલકાતા નાઈટ રાઈડર્સ
  3. રાજસ્થાન રોયલ્સ
  4. દિલ્હી કેપિટલ્સ
  5. લખનઉ સુપર જાયનટ્સ
  6. ચેન્નઈ સુપર કિંગ્સ
  7. સનરાઈઝર્સ હૈદરાબાદ
  8. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
  9. પંજાબ કિંગ્સ
  10. ગુજરાત ટાઇટન્સ

1 એપ્રિલે સીઝનનો પ્રથમ ડબલ હેડર દિવસ જોવા મળશે

1 એપ્રિલે સીઝનનો પ્રથમ ડબલ હેડર દિવસ જોવા મળશે, જ્યાં પંજાબ કિંગ્સ મોહાલીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અને લખનૌ સુપર જાયન્ટ્સ લખનૌમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. લીગના આગામી પુનરાવર્તનમાં 18 ડબલ હેડર હશે, જેમાં દિવસની રમતો 3:30 PM IST થી શરૂ થશે અને સાંજની રમતો IST સાંજે 07:30 વાગ્યે શરૂ થશે.

IPL ટાઇમ ટેબલ 2023અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
  1. IPL 2023ની પ્રથમ મેચ ક્યારે યોજાશે?

    31 માર્ચના રોજ અમદાવાદ ખાતે

  2. IPLની છેલ્લી મેચ ક્યારે યોજાશે?

    28 મે 2023ના રોજ છેલ્લી મેચ યોજાશે

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!