Ojas High Court of Gujarat Recruitment 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટેનોગ્રાફરની 461 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને ગુજરાત સ્ટેનોગ્રાફર જેવી વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. ફૂલ નોટીફીકેશન ટૂંક સમયમાં જ સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.

Ojas High Court of Gujarat Recruitment 2023
| સંસ્થા | ગુજરાત હાઈકોર્ટ |
| પોસ્ટનું નામ | ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023 |
| કુલ જગ્યા | 461 જગ્યા |
| સ્થળ | ગુજરાત રાજ્ય |
| વેબસાઈટ | hc-ojas.gujarat.gov.in |
ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2023
જે મિત્રો HC Stenographer Bharti 2023 / HC OJAS Bharti 2023 / High Court of Gujarat Bharti 2023 / High Court of Gujarat Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023
- જાહેરાત No.RC/1434/2022 (1) અને (II)
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 53
- ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 79
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): 98
- ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): 182
- જાહેરાત નંબર RC(I/LC)/1434/2022 (1) અને (II)
- અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 01
- ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II): 08
- ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III): 40
HC Stenographer Bharti 2023
Gujarat High Court Stenographer Bharti 2023 હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા સ્ટેનોગ્રાફરની કુલ 461 જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. રસ ધરાવતા લોકો ઓનલાઈન અરજી કરવાની રહેશે.
| સ્ટેનોગ્રાફર પોસ્ટ્સ ભરતી 2023 જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરવા માટે | – |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |