બિપોરજોય વાવાઝોડું: બિપોરજોય વાવાઝોડું ક્યાં પહોંચ્યું, જુઓ હવામાન વિભાગની આગાહિ
બિપોરજોય વાવાઝોડું: ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધશે કે પાકિસ્તાન તરફ ફંટાઇ જશે તેના તરફ લોકોની મીટ મંટાઇ રહિ છે. ગુજરાત પર...