Welcome to SocioEducations

ભાજપની બીજી યાદી જાહેર: ભાજપે વધુ છ ઉમેદવારોના નામ જાહેર કર્યાં,જુઓ આખું લિસ્ટ

ભાજપની બીજી યાદી જાહેર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખંભાળિયાથી મૂળુ બેરા, કુતિયાણાથી … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022

Gujarat AAP Candidate List 2022- આમ આદમી પાર્ટી ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે, રાજ્યના 33 જિલ્લામાં કુલ 182 વિધાનસભા બેઠકો છે. અરવિંદ … Read more

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: BTP ઉમેદવારોની યાદી 2022

BTP ઉમેદવારોની યાદી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું શંખ વાગી ગયું છે. રાજ્યમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભારતીય ટ્રાયબલ પાર્ટી – BTP ઉમેદવારોની યાદી 2022 BTP ઉમેદવારોની યાદી 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા … Read more

કોંગ્રેસે 46 ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર, જુઓ કયા કોણે મળી ટિકિટ

Congress Candidate List 2022 Gujarat: કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. નોંધનીય છે કે, છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં મનોમંથન કર્યા પછી ભાજપે (BJP CANDIDATE LIST GUJARAT 2022)પણ 10 નવેમ્બરના રોજ સવારે … Read more

84 કપાયા, 76 રિપિટ, 14 મહિલા, 4 ડોક્ટર, 4PhD, મધુશ્રી વાસ્તવ સિવાય તમામ દબંગ ફાવી ગયા

BJP Gujarat Candidate List 2022: ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ એને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી આજે જાહેર કરી છે. ગઈકાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના … Read more

BJP 2022 Candidate List PDF Download | ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી

BJP 2022 Candidate List PDF Download: ગુજરાતમાં 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી BJP દ્વારા જાહેર કરવામાં આવી છે. જાણો કયા કયા મોટા માથાઓને મળી ટિકિટ. ગુજરાત ચૂંટણી 2022 માટે બીજેપી ઉમેદવારોની યાદી: આજે ભાજપ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાજપે લગભગ 182 બેઠકો માટે ઉમેદવારોના … Read more

જીગ્નેશ કવિરાજ પર તો હવે ભાજપની મહેરબાની?

મહેસાણાના ખેરાલુના વતની અને ગુજરાતના જાણિતા ગાયક જીગ્નેશ બારોટ ઉર્ફે જીગ્નેશ કવિરાજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. પરંતુ જોવા જેવી વાત તો એ છે કે જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને જિગ્નેશ કવિરાજને પાણીમાં બેસી જવાનું રહેશે. ભાજપમાંથી જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવા નહીં મળે પણ સંગઠનમાં કામગીરી કરવા માટે … Read more

AAPના યુવરાજસિંહ જાડેજા કેમ ચૂંટણી નથી લડવાના?

ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે AAP એક બાદ એક ઉમેદવારો જાહેર કરી રહ્યા છે ત્યારે રોજ એક નવો વણાંક પણ આવતો દેખાઈ રહ્યો છે .આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ દહેગામથી ચૂંટણી લડવાના હતા તેઓ હવે ચૂંટણી નહી લડે તેની જગ્યાએ સુહાગભાઈ પંચાલ ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું … Read more

ભુપેન્દ્ર પટેલ વિષે: જીવનચરિત્ર, શિક્ષણ, ઉમર, જાતિ, ઇતિહાસ | Bhupendra Patel

ભુપેન્દ્ર પટેલ વિષે: જીવનચરિત્ર, શિક્ષણ, ઉમર, જાતિ, ઇતિહાસ | Bhupendra Patel ભુપેન્દ્ર પટેલ એ પટેલ સમાજ માથી આવતા એક નિર્વિવાદિત ધારા સભ્ય છે, જે ઘાટલોડીયા વિધાનસભા માથી ચૂંટાઈ આવ્યા છે. ભુપેન્દ્ર પટેલ ને આનંદીબેન પટેલ ના નજીકના નામવામાં આવે છે અને આનંદીબેન પટેલ ની વિધાનસભા સીટ માથી ધારાસભ્ય છે. ભુપેન્દ્ર પટેલ વિશે પ્રાથમિક માહિતી ભુપેન્દ્ર … Read more

Mohansinh Rathava: કોંગ્રેસના મોહનસિંહ રાઠવાનું રાજીનામું, ભાજપમાં જોડાશે

Mohansinh Rathava | મોહનસિંહ રાઠવાનું રાજીનામું: છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ચૂંટણી પહેલા કોંગેસને મોટો ઝટકો:, કોંગ્રેસના સિનિયર નેતાએ આપ્યું રાજીનામું, 10 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાશે અગાઉ પણ મોહનસિંહ રાઠવાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. જ્યારે હવે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદિશ ઠાકોરને પત્ર લખીને જાણ કરી … Read more